આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘનના ખૂણાઓ પર મૂકવામાં આવેલા વિદ્યુતભારોની ગોઠવણી માટે ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\phi = \frac{1}{2\epsilon_0}$
  • B
    $\phi = -\frac{1}{2\epsilon_0}$
  • C
    $\phi = -\frac{1}{\epsilon_0}$
  • D
    $\phi = \frac{1}{\epsilon_0}$

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

આકૃતિમાં એક ક્ષેત્ર રેખા દર્શાવેલ છે. આ ક્ષેત્ર રેખા નીચેનામાંથી શું દર્શાવી શકતી નથી?

$2aq$ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ઇલેક્ટ્રિક ડાયપોલને સમાવતી $r$ ત્રિજ્યાની બંધ ગોળાકાર સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? (જ્યાં $\varepsilon_0=$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

જો બ્રહ્માંડમાં માત્ર એક જ પ્રકારનો વિદ્યુતભાર હોય,તો ($ \vec{E} $ = વિદ્યુતક્ષેત્ર,$ \vec{d}s $ = ક્ષેત્રફળ સદિશ):

કાગળના સમતલમાં $L \; m$ બાજુ ધરાવતી એક ચોરસ સપાટીને સમાન વિદ્યુતક્ષેત્ર $E \; (V/m)$ માં મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસની આડી બાજુ સાથે $\theta$ ખૂણે તે જ સમતલમાં કાર્યરત છે. સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ,$V \cdot m$ એકમમાં,કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo